Posts

My husband is not taking stand for me

" My husband doesn't take my stand ".Perhaps this phrase is heard from many women. The husband is good in every way, loves a lot, takes care of everything but does not take my stand when there is any matter in the house. Then what to do about this issue. There is a lot of confusion and conflict between husband and wife. Especially when there is a misunderstanding with the husband's sister or mother, when the atmosphere in the house is tense, the husband gets into a situation where he gets trapped even if he speaks and gets trapped  more if he doesn't speak. This is story of every house  in which one does not know what to do. So this is a general  question but because of it many housewives feel that their main support husband is against them. There is no one left on her side. This can lead to constant headaches, irritability, increased agitation and further depression. Domestic disputes gradually turn into fights and eventually lead to separation. In such a situati...

રીલેશનશીપનું ગણિત શું કહે છે

 આજકાલના સમયમાં બે વ્યક્તિ વચ્ચે રિલેશનશિપને લઇને ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. મોબાઈલના યુગમાં ફ્રેન્ડઝોન, લિવ ઈન રિલેશનશિપ, કેઝ્યુઅલ હેંગ-અપ્સ , ડેટિંગ એપ્લિકેશન્સ, અર્લી ડિવોર્સ આ બધું ખૂબ જ વધી રહ્યું છે ત્યારે ડોક્ટર સ્ટર્નબર્ગની લવ થિયરી  દ્વારા રિલેશનશિપ વિશેની ઘણીબધી અસંગતતા વિશે જાણી શકીયે તો થોડું સરળ રહે. કોઈપણ રિલેશનશિપના પાયામાં ઇન્ટિમસી (આત્મીયતા), પેશન (ઘનિષ્ટતા) અને કમિટમેન્ટ (વચનબદ્ધતા ) રહેલાં છે . જો બે વયસ્ક વ્યક્તિ એકબીજા માટે ઇન્ટિમેટ હોય, લગાવ ધરાવતી હોય, મેન્ટલી એટેચ્ડ હોય પરંતુ કમિટમેન્ટનો અને પેશનનો અભાવ હોય તો માત્ર સારા મિત્ર બનીને રહી જાય છે . છેવટે ‘મને તું ગમે છે પણ આપણે ફ્રેન્ડ બનીને રહીશું’વાળો એક ફ્રેન્ડઝોન ક્રિએટ થાય છે. આગળ જતા તેમાં કમિટમેન્ટ આવે તો બની શકે કે સારા મિત્રો પાર્ટનર બની શકે. જો બે વ્યક્તિ માત્ર લસ્ટ અને પેશનના લીધે જ એટેચ હોય પરંતુ તેમાં ઇન્ટિમસી અને કમિટમેન્ટ ન હોય તો કેઝ્યુઅલ ડેટિંગમાં પરિવર્તિત થઇ જાય છે. ક્યારેક એવાં પણ રિલેશન બને છે જેમાં કમિટમેન્ટ હોવા છતાં પેશન અને ઇન્ટિમસીનો અભાવ હોય છે. તેઓ શરૂઆતમાં સારા પાર્ટનર હોવા છ...

ધાત રોગ અને પુરુષત્વ ની નબળાઈ

 ઘણાબધા પુરુષોને અશકિત અને નબળાઈનો અનુભવ થાય છે . આ દરમ્યાન તેમના લિંગના ભાગમાં થી સફેદ રંગનું દ્રવ્ય નીકળતું હોય જે ખાસ કરીને પેશાબ દરમ્યાન તેમને દેખાય છે . આ ઉપરાંત રાત્રે નિદ્રા સમયે સ્વપ્નદોષ પણ થયો હોય તેવું પણ બને છે . આ કારણે તેમને એ પ્રકારની સમસ્યા અનુભવાય છે કે વિર્ય ના અકારણે થતો સ્ત્રાવ આ નબળાઈનો અનુભવ કરાવે છે . આ સમસ્યાને મેડિકલ શાસ્ત્રમાં ધાત રોગ કહે છે . ધાતુ એટલે કે વીર્ય. પુરાણોના શાસ્ત્રમાં વીર્ય પુરુષત્વ નું શક્તિ માટે નું મુખ્ય દ્રવ્ય ગણાય છે . તેમાં લખેલ છે કે 40 આહાર ખાવાથી એક ટીપું લોહી બને છે . 40 લોહીના ટીપાં મળીને એક બોન- મેરો (જ્યાં લોહીનો સંગ્રહ થાય છે) બનાવે છે અને 40 બોન- મેરો મળીને એક ટીપું વીર્ય બને છે . મતલબ કે એક ટીપા વીર્યમાં અંદાજે 10 ઘોડા જેટલી તાકાત હોય છે. તેના લીધે જ્યારે વીર્યનો સ્ત્રાવ થાય છે ત્યારે વ્યક્તિની પુષ્કળ એનર્જી વપરાય છે . પરંતુ હકીકતમાં વીર્યના અંદર સેમિનાલ પ્રવાહી અને થોડા એપીથેલિયલ કોષ સિવાય ફ્રુટકોસ, ગ્લુકોઝ , પોટેશિયમ અને કેલ્શિયમ જેવા દ્રવ્યો રહેલા છે જેની કેલરી 5 થી 25 કૅલરી થી વધારે નથી હોતું . સેક્સ એ મનુષ્યની એક મૂળભ...

Fear vs phobia

  ફિયર અને ફોબિયા વચ્ચે ખુબ જ પાતળી રેખા છે . ફિયર વાસ્તવિક હોય છે , જે એક મનુષ્ય વૃત્તિ નો ભાગ છે . જેને ઇન્સ્ટિંકટ કહેવાય છે (ઇન્સ્ટિંક્ટ). ફિયર હોવું ક્યારેક તમને ખરાબ પરિસ્થિતિ માં થી બચાવે છે . જયારે ફોબિયા કાલ્પનિક છે, જયારે ખરેખર પરિસ્થિતિ એટલી ભયાવહ ના હોય છતાં તેનો ડર લાગે તેને ફોબિયા કહેવાય છે . તે મનુષ્યમાં તેના વિકાસ સાથે આવે છે .ક્યારેક માત્ર પરિસ્થિતિનો વિચાર પણ ફોબિયા ને ટ્રિગર કઈ શકે છે . સામાન્ય રીતે સમજાવી શકાય કે સિંહ નો ડર એટલે ફિયર જે બધા માટે કોમન છે , પરંતુ ડોગ કે ગરોળી કે કરોળિયા નો ડર ફોબિયા કહી શકાય .ફોબિયા એક અંક્સઝાયટી ડિસઓર્ડર છે જેની ટ્રીટમેન્ટ જરૂરી છે . ત્રણ મુખ્ય પ્રકારના ફોબિયા - સ્પેસિફિક ફોબિયા, સોશ્યિલ ફોબિયા અને અગોરાફોબિયા છે. સ્પેસિફિક ફોબિયા માં કુદરતી આપતિઓ ( પૂર,વાવાઝોડું,વીજળી) , પ્રાણીઓનો ફોબિયા ,મેડિકલ ટ્રીટમેન્ટ નો ડર (લોહી,ઈન્જેકશન) અને સ્પેસિફિક સ્ટિટ્યૂશન છે . અગોરાફોબિયા ખાસ કરીને કોઈક એવી પરિસ્થિતિ કે જેમાંથી નીકળી નહિ શકાય તેવું કાલ્પનિક ભય માંથી જન્મે છે .સોશ્યિલ ફોબિયા ખાસ કરીને અંતર્મુખી વ્યક્તિઓમાં જોવા મળે છે . ફોબિયા ના લી...